Help & Support   |   Register Now   |   Login Now     

ક્રોએશિયામાં આયોજિત શૂટિંગ વર્લ્ડકપમાં મનુ ભાકર અને સૌરભ ચૌધરીએ મિક્સ્ડ એર પિસ્ટલમાં ગોલ્ડ જીત્યો.

પેરિસમાં આયોજિત આર્ચરી વર્લ્ડકપમાં ભારતીય આર્ચર અભિષેક વર્માએ ગોલ્ડ મેડલ જીત્યો.

ગોવા ભારતનું પ્રથમ રેબિઝ મુક્ત રાજ્ય બની ગયું.

સાજન પ્રકાશ આગામી ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલીફાઈ કરનાર પ્રથમ ભારતીય સ્વિમર બન્યા.

પુડુચેરીમાં 41 વર્ષ બાદ ચંદીરા પ્રિયાંગ મહિલા મંત્રી તરીકે નિયુક્ત. આ પહેલાં 198૦-83માં રેણુકા અપ્પાદુરાઈ મહિલા મંત્રી હતા.

સ્પેશ્યલ થેન્ક્સ: શ્રી એમ. કે. પ્રજાપતિ (ડેપ્યુટી કલેકટર, 7600051060) ને પોતાની સતત વ્યસ્તતામાંથી સમય કાઢીને વિદ્યાર્થીઓ માટે ફ્રી કરન્ટ અફેર્સ, બુક્સ માટે મટીરીયલ અને પોતાની અપડેટેડ નોટ્સ આપવા ઉપરાંત આ એપ માટે સતત માર્ગદર્શન આપવા બદલ.

વિશ્વની અગ્રણી બ્રાન્ડ વેલ્યુએશન કન્સલ્ટન્સી બ્રાન્ડ ફાયનાન્સના રિપોર્ટ અનુસાર પ્રતિષ્ઠિત હોટલ બ્રાન્ડ ‘તાજ’ દુનિયાની સૌથી મજબુત હોટલ બ્રાન્ડ.

વડાપ્રધાન મોદીએ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)માં એક ઝેન ગાર્ડન અને કેઝાન એકેડમીનું ઉદઘાટન કર્યું.

વિજીલન્સ કમિશનર સુરેશ એન. પટેલ કાર્યકારી ચીફ વિજીલન્સ કમિશનર તરીકે નિયુક્ત.

કેન્દ્ર સરકારે એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલનો કાર્યકાળ એક વર્ષ વધાર્યો.