Help & Support   |   Register Now   |   Login Now     

વિદર્ભ સતત બીજી વખત રણજી ટ્રોફી જીતનાર છઠ્ઠી ટીમ બની.

કેન્દ્રએ આવક વેરા લોકપાલ અને અપ્રત્યક્ષ કર લોકપાલની નાબૂદીનો પ્રસ્તાવ મંજૂર કર્યો.

નાસાના એક વિશ્લેષણ અંતર્ગત વર્ષ 2018 ધરતીનું ચોથું સૌથી ગરમ વર્ષ રહ્યું.

દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવામાં તેમના યોગદાન બદલ SBIના બ્રિટનના પ્રમુખ શ્રી સંજીવ ચઢ્ઢા ‘ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન’થી સન્માનિત.

સ્મૃતિ મંધાના મહિલા T20 ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી ફિફ્ટી (24 બોલમાં) મારનાર ભારતીય બની.

એર ઇન્ડિયાના CMD અને ચેરમેન પ્રદીપ સિંઘ ખરોલા નાગરિક ઉડ્ડયન (સિવિલ એવિએશન) મંત્રાલયના સચિવ નિયુક્ત.

શ્રી શૈલેષ મિનીસ્ટ્રી ઓફ માઈનોરિટી અફેર્સના સચિવ નિયુક્ત.

8 ફેબ્રુઆરી: નેશનલ ડિવોર્મિંગ ડે (NDD).

RBIએ રેપો રેટ ઘટાડીને 6.25% કર્યો. રિવર્સ રેપો રેટ અને બેંક રેટ અનુક્રમે 6% અને 6.25% કરવામાં આવ્યો.

નવી દિલ્હીમાં ભારત-આફ્રિકા સ્ટ્રેટેજિક ઇકોનોમિક કો-ઓપરેશન પર એક ઇન્ટરએક્ટિવ સેશન યોજાયું.