Help & Support   |   Register Now   |   Login Now     

શ્રીલંકાએ નેશનલ તૌહીદ જમાત અને જમાતે મિલાથૂ ઈબ્રાહીમ પર પ્રતિબંધ મૂક્યો.

ભારતે એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં 1 ગોલ્ડ, છ સિલ્વર, 9 બ્રોન્ઝ સહિત કુલ 16 મેડલ્સ જીત્યા.

ભારતે એશિયન બોક્સિંગ ચેમ્પીયનશિપમાં બે ગોલ્ડ, ચાર સિલ્વર અને સાત બ્રોન્ઝ સહિત કુલ 13 મેડલ્સ જીત્યા.

એશિયન બોક્સિંગ ચેમ્પીયનશિપમાં બોક્સર અમિત પંઘાલે 52 કિ.ગ્રા. વર્ગમાં ગોલ્ડ જીત્યો.

29 એપ્રિલ: ઇન્ટરનેશનલ ડાન્સ ડે. વિષય - નૃત્ય અને આધ્યાત્મિકતા.

અજિંક્ય રહાણે હેમ્પશાયરમાં સામેલ થનાર પ્રથમ ઓવરસીઝ ઇન્ડિયન પ્લેયર બન્યા.

ફ્રાન્સિસી અધિકારી સ્ટેફની ફ્રાપર્ટ લિગ 1 ફૂટબોલ મેચમાં રેફરી બનનાર પ્રથમ મહિલા બન્યાં.

મેંગલુરુ બિશપ પીટર પોલ સલ્દન દ્વારા ભારતીય બંધારણનો કોંકણી ભાષામાં અનુવાદ કરાયો.

અંગાન ગુહા વિપ્રોની બેન્કિંગ ફાયનાન્સિયલ સર્વિસિસ એન્ડ ઈન્સ્યોરન્સ (BFSI)ના કોમર્સિયલ યુનિટના વાઈસ પ્રેસિડેન્ટ અને ગ્લોબલ હેડ નિયુક્ત.

28 એપ્રિલ: વર્લ્ડ વેટરનરી ડે. વિષય - વેલ્યુ ઓફ વેક્સિનેશન.